નમસ્કાર મિત્રો, વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ ની દરખાસ્ત કરતી વખતે વિદ્યાર્થીનું બોનાફાઇડ સર્ટીફિકેટ રજુ કરવાનું થતું હોય છે. તો અહી સરળતાથી બોનાફાઇડ સર્ટીફિકેટ બનાવવા માટે અહીં એક સરળ એક્સેલ શીટ રજુ કરી રહ્યો છું જે ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લીક કરો.


TO DOWNLOAD : CLICK HERE

1 comments:

  1. જે બોનાફાઈડ તૈયાર કરીને મુકવામાં આવેલ છે તેમાં થોડોક સુધારો/વધારો કરી અપગ્રેડ કરવા વિનંતી છે.જેમાં . .. ..ધોરણમાં અભ્યાસ કરે છે / કરતા હતા તેમ લખવું કે જેથી ભૂતપૂર્વ વિદ્યાર્થી ને પણ બોનાફાઈડ આપી શકાય તેમજ જન્મ તારીખ જે રીતે શબ્દોમાં ગુજરાતી આપોઆપ લખી જાય છે તે રીતે English મા પણ શબ્દોમાં પણ ફોર્મ્યુલા મુકવા વિનંતી છે સાથે સાથે જન્મસ્થાનની જગ્યા નાની પડે છે તેમાં વધારો કરવા સુચારુ વિનતી છે.

    ReplyDelete

 
Top