નમસ્કાર મિત્રો, વ્યાયામ શિક્ષકો કેટલાક સમયથી શા.શિ.ના પ્રેક્ટિકલ માટે એક એક્સેલ શીટ બનાવી આપવા માટે મને રજુઆત કરી હતી, પરંતુ સમયના અભાવના કારણે હું તેઓની રજુઆતને પૂરી કરી શક્યો નહોતો, પરંતુ તેમની માગણી હવે પુરી થવા જઇ રહી છે. અહીં ધો.૯ અને ધો.૧૦ની યોગ સ્વાસ્થ્ય અને શા.શિ. ના પ્રેક્ટિકલ માટે એક એક્સેલ ટેબલ રજુ કરી રહ્યો છું જેમાં આપ સરળતાથી પ્રેક્ટિકલ માટે ટેબલ બનાવી શકો છો. શીટ્સ ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લીક કરો.
સતનામ પટેલ

TO DOWNLOAD STD-9 PRACTICAL SHEET : CLICK HERE

TO DOWNLOAD STD-10 PRACTICAL SHEET : CLICK HERE

Next
This is the most recent post.
Previous
Older Post

0 comments:

Post a comment

 
Top