નમસ્કાર મિત્રો, ગુજરાત માધ્યમિક અંને ઉ.માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રજુ કરાયેલ ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓ માટે માસ પ્રમોશન ના નિયમો બહાર પાડવામાં આવ્યા હતા જે નિયમો મુજબ જીતેન્દ્ર પટેલ (જીતુ ગોઝારિયા) દ્વારા આર્ટસ, કોમર્સ અને સાયન્સ માટે શીટસ તૈયાર કરવામાં આવી છે. જેને  ડાઉનલોડ કરવા નીચે લીંક મુકવામાં આવી છે ફાઈનલ અપડેટ 

નોંધ :- શીટ નો ઉપયોગ કરતા પહેલા ડેમો માર્કસ નાખીને ચેક કરશો. જેથી કોઈ ક્વેરી હોય તો તે સુધારી શકાય.

(1) 12th ARTS AND COMMERCE - TO DOWNLOAD : CLICK HERE

(2) 12th SCIENCE - TO DOWNLOAD : CLICK HERE

0 comments:

Post a Comment

 
Top