નમસ્કાર મિત્રો , ગુજરાત  માધ્યમિક અને ઉ.માધ્યમિક શિક્ષણ બોર્ડ  દ્વારા ૩/૬/૨૦૨૧ ના રોજ રજુ કરવામાં આવેલા પરિપત્ર મુજબ નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન માટે જે માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ છે તે મુજબની રીઝલ્ટ શીટ રજુ કરી રહ્યો છું. જેનો ઉપયોગ કરીને આપ સરળતાથી રીઝલ્ટ બનાવી શકશો. શીટ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો. 


TO DOWNLOAD : CLICK HERE


આવા પરિણામ અને અન્ય અગત્યની ફાઈલના નોટીફીકેશ આજેજ નીચેની લીંક પર ક્લિક કરી લોગીન થાઓ.

Play Store


website link


0 comments:

Post a Comment

 
Top