SSC Exam Student Regestration Helpful form નમસ્કાર મિત્રો એસ.એસ.સી.ની પરીક્ષાનાઓનલાઇન ફોર્મ ભરવાનો સમય આવી ગયો છે. તો આપ સૌ...
નમસ્કાર
મિત્રો એસ.એસ.સી.ની પરીક્ષાનાઓનલાઇન ફોર્મ ભરવાનો સમય આવી ગયો છે. તો આપ સૌ સરળતાથી ફોર્મ ભરી શકો તેમાટે એક પત્રક બનાવેલ છે. જેમાં વિદ્યાર્થીઓની તમામ માહિતી આવી જાય છે. ઓનલાઇન ફોર્મ ભરતી વખતે તે પત્રક સાથે રાખવું. જેથી સરળતાથી ફોર્મ ભરી શકાય.
આ ઉપરાંત વિદ્યાર્થીઓના અંગ્રેજી નામની ચકાસણી કરવા માટેનું પત્રક પણ બનાવેલું છે.જે પત્રક પ્રિન્ટઆઉટ કરી તમામ વિદ્યાર્થીઓને તેમના નામનું પત્રક કાપીને વાલીની સહી કરવા આપવું જેથી વિદ્યાર્થીનુંનામ ચેક થઇ જાય અને ભવિષ્યમાં કોઇ પ્રશ્ન ઉભો થાય નહિ.

COMMENTS