
અહી તા 21-12-2014 રોજ લેવાયેલ
Binsachivalay Clerk Exam ની
GSSSB Binsachivalay Clerk Exam 2014 Provisional Answer Key આપેલ છે.
Binsachivalay Clerk Exam ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા લેવામાં આવે છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આવેલ ઉપરોક્ત પ્રોવઝનલ આન્સર કી બાબતે કોઇ પ્રશ્ન/વાંધો હોય તો તા.31-12-2014, બુધવાર નાં રોજ બપોરના 2.00 વાગ્યા સુધીમાં મંડળની કચેરીએ જરૂરી આધાર પુરાવા સાથે રજૂઆત કરાવી .સમય મયાર્દા પછી આવેલ રજુઆતો ધ્યાને લેવામાં આવશે નહી તેની નોધ લેવી
0 comments:
Post a comment