Ration card Usefull Information in Gujarati મિત્રો આપ પણ રેશનકાર્ડ ધરાવતા હશો. કેટલાક મિત્રોને રેશનકાર્ડ ખોવાયું હોય તો નવું રેશ...
મિત્રો
આપ પણ રેશનકાર્ડ ધરાવતા હશો. કેટલાક મિત્રોને રેશનકાર્ડ ખોવાયું હોય તો
- નવું રેશનકાર્ડ કેવી રીતે કઢાવવું ?
- રેશનકાર્ડમાં નવા નામ કેવી રીતે ઉમેરવા ?
- રેશનકાર્ડમાંથી નામ કેવી રીતે દુરાકારવા ?
- રેશનકાર્ડ અલગ કેવી રીતે પાડવું ?
- ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા શું કરવું ?
આવા પ્રશ્નો ઘણીવાર ઉદભવે છે તેના માટે થોડું Googling કરતા કેટલીક PDF ફાઈલો ફોર્મ સ્વરૂપે મળી જે આપને જરૂર ઉપયોગી બનશે
ક્રમ
|
અરજી પત્રકોના નામ
|
ડાઉનલોડ
|
1
|
નવા રેશનકાર્ડ (ફોર્મ
નં. ૨)
|
|
2
|
રેશનકાર્ડમાં
માં નામ ઉમેરવા (ફોર્મ નં. ૩)
|
|
3
|
રેશનકાર્ડમાંથી નામ કમી કરવા (ફોર્મ નં. ૪)
|
|
4
|
અલગ રેશનકાર્ડ
બનાવવા (ફોર્મ નં. ૫)
|
|
5
|
રેશનકાર્ડમાં
સુધારા કરાવવા (ફોર્મ નં. ૬)
|
|
6
|
પાલક/ગાર્ડીયનની
નિમણૂંક માટેનું ફોર્મ-૭
|
|
7
|
બારકોડેડ
રેશનકાર્ડ રદ કર્યા અંગેની અરજી-ફોર્મ નં. ૮, રેશનકાર્ડ રદ થયા અંગેના અંગ્રેજી પ્રમાણપત્રનો નમૂનો અને નામ કમી કર્યા
અંગેના પ્રમાણપત્રનો નમૂનો (ફોર્મ નં. ૮)
|
|
8
|
ડુપ્લીકેટ
રેશનકાર્ડ મેળવવા માટે (ફોર્મ નં -૯)
|
Thanx for http://dcs-dof.gujarat.gov.in/
COMMENTS