નમસ્કાર મિત્રો, તાજેતરમાં ગ્રાન્ટેડ શાળાઓમાં (મહેસાણા જિલ્લા સિવાયના તમામ જિલ્લાઓમાં) જાન્યુઆરી ર૦૧૬ થી ઓગષ્ટ ર૦૧૭ સુધીના સાતમા પગાર પંચ મુજબનો તફાવત રજુ કરવા માટે પરિપત્ર થયેલ છે. જે મુજબ આ શીટ દ્વારા આપ સરળતાથી તફાવત કાઢી શકો છો ઉપરાંત તેમાં પાંચ હપ્તામાં તફાવતની રકમ મેળવી શકો છો તેમજ જુલાઇ માસ માટે ઇન્ક્રિમેન્ટ કેલ્ક્યુલેટર પણ સામેલ છે.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment