How to CCC Registration Information

CCC/CCC+ Registration

CCC Registration Information 

CCC/CCC+  Registration Information
મિત્રો, 
હવે CCC ની પરિક્ષા આપવા માટે ઓનલાઈન CCC.Registration કરાવવું ફરજીયાત છે જે CCC Registration  તા 18-12-2014 રોજ સવારના 11-30 am  થી શરુ થાય છે જેમાં કુલ 10000 જણાનું જ CCC Registration થવાનું છે જેમાં વહેલા તે પહેલાના ધોરણ હોવાથી તમે જરૂરી માહિતીના અભાવે રહી નાં જતા  CCC Registration ની માહિતી નીચે મુજબ છે.
CCC Registration  માટે તમે તમારો Mobile No  અને Password  સેટ કરવાનું હોય છે ત્યારબાદ નિરાતે બાકીની માહિતી ભરવાની હોય છે 

સૌ પ્રથમ  CCC Registration માટેની વેબ ખોલો 
1
Exam type :
both લખવુ
2
NAME OF SECRETARIAT 
Education  (તમારી કચેરી જે વિભાગમાં આવતી તેની વિગત  લખવુ)
3
NAME OF DEPARTMENT
Education Department  (તમારી કચેરીનું લખવુ)
4
NAME OF INSTITUTE / OFFICE :  
તમારી શાળા કે કચેરીનું નામ લખવુ
5
OFFICE ADDRESS  :  
તમારી શાળા કે કચેરીનું સરનામુ લખવુ
6
Name & designation of  Head of Office , Contact Number and Email :
તમારી શાળા કે કચેરીના વડાનું નામસંપર્ક નંબર અને ઇમૈલ લખવા
7
Name Of Employee :
તમારું નામ લખવું
8
Designation :
તમારો હોદો લખવો
9
CPF No. /GPF No:
CPF કે GPF No. ધરાવતા હોતો તેની વિગત લખવી
10
Date of Birth, Age , Sex (Male/Female)
જન્મ તારીખ , ઉમંર, જાતિ(પુરૂષ કે સ્ત્રી) ની માહિતી લખવી
11
Marital Status :
પરણિત/અપરણિત કે વિધવા/વિધુર લાગુ પડતુ લખવુ
12
Date of Joining : 1. In Govt. Service, 2. Department
નોકરીની દાખલ તારીખ અને જે તે શાળા/કચેરી દાખલ તારીખ લખવી
13
Date of Retirement : Write Retirement Date 
નિવૃતિ  તારીખ લખવી
14
Address : Write full Address 
તમારું સરનામું લખવું
15
Weather you are Promoted Higer Scale :
જો તમારી ઉચ્ચ પગાર ધોરણ  કેટલા સમય મેળવવાનુ છે કે  Not Applicable  લાગુ પડતુ લખવું

હા મિત્રો તમારા પાસપોર્ટ સાઈટ નો ફોટો અને સહી પણ સ્કેન કરી તૈયાર રાખજો  તે સાઈઝ વધુમાં વધુ 10 kb  વધુ નાં હોવી જોઈએ  

Payment  માટે 
 Payment માટેની સૂચનાઓ માટે  Click here
 Online  માટે Payment Click here

COMMENTS

Name

ANSWERKEY,3,Apps,13,balsrushti,2,Balvarta,2,blog,2,CCC material,22,ccc video,2,computer,2,Current Affairs in Gujarati,14,ENGLISH,5,excel,42,facebook video,3,General,2,General Knowledge In Gujarati,7,Gujarat Rojgar samachar,6,Gujarati,2,Gujarati Magazine,5,Gujarati E-Book,22,how to,2,jivan shikshan,2,job,2,MATHS,3,NMMS Exam,1,Primary Games.,1,Rationcard,1,Result,1,science-technology slideshow,1,Social Science,1,STD - 10 Gujarati,13,talati bharti,2,talati bharti material,5,tet/htat/tat,3,Textbooks,4,Video,8,web links,11,
ltr
item
EduSafar: How to CCC Registration Information
How to CCC Registration Information
CCC/CCC+ Registration
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgegA153HgZrLuoPOdX7RxTPVZ-jd7IQ5OBhwDmjbjUlvRYj00ukeHbncuea6uonfqC6sr0VEjzTtrYOz3fOPTGg8lNiieu4NtaOWz8BPdpuYjSgscDvxd4iIa3_T_ReAFuAiJ0L4ru3xI/s1600/image002.jpg
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgegA153HgZrLuoPOdX7RxTPVZ-jd7IQ5OBhwDmjbjUlvRYj00ukeHbncuea6uonfqC6sr0VEjzTtrYOz3fOPTGg8lNiieu4NtaOWz8BPdpuYjSgscDvxd4iIa3_T_ReAFuAiJ0L4ru3xI/s72-c/image002.jpg
EduSafar
https://www.edusafar.com/2014/08/how-to-cccccc-registration-information.html
https://www.edusafar.com/
https://www.edusafar.com/
https://www.edusafar.com/2014/08/how-to-cccccc-registration-information.html
true
7613252615550773563
UTF-8
Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS PREMIUM CONTENT IS LOCKED STEP 1: Share to a social network STEP 2: Click the link on your social network Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy Table of Content