CCC Practical Book, karo pass, GTU CCC,CCC Practical Book in gujarati, CCC Practical Book pdf,
નમસ્કાર
દોસ્તો આપ અત્યારે CCC Exam ની તૈયારી કરી રહ્યા હશો. એજ્યુસફર પર મુકેલા વિડીયો દ્વારા આપે સારી એવી સમજ મેળવી હશે આજે થોડું નેટ સર્ફિગ કરતા એક CCC Practical Book ની PDF મળી પણ તે કોપી રાઈટ કરેલ હોવાથી તેના મૂળ લેખક karo pass ટીમના રાજુભાઈ રાઠોડએ એજ્યુસફરને અહી મુકવાની સહમતી આપી તે અહી આપની સમક્ષ રજુ કરું છું
હા કોઈ બ્લોગર મિત્રો આ CCC Practical Book ની PDF તેમના બ્લોગમાં મૂકવાને બદલે આ પોસ્ટની લીનક આપી શકે છે જો ડાયરેક લીનક નાં આપવા માગતા બ્લોગર મિત્રો તેના મુળ લેખકની પરવાનગી લેવી જરૂરી છે
CCC Practical Bookની PDF karo pass ટીમ તૈયાર કરેલ આ અગાઉ karo pass ટીમ દ્વારા તૈયાર કરેલ મોબાઈલ માટે CCC QUIZ Apps આપનાં માટે અહી મુકેલ હતી જે આપને ખરેખર ઉપયોગી થઇ હશે આ CCC QUIZ Apps અને CCC Practical Bookની PDF તૈયાર કરવા માટે KARO PASS ટીમના રાજુભાઈ રાઠોડ અને ચિરાગભાઈ ગોધાણીનાં આપણે આભારી છીએ

Good work..
ReplyDeleteAwesome! Thanks for all the information.
ReplyDeletethank you
ReplyDelete