નમસ્કાર મિત્રો,
ધો.૯નું લેટેસ્ટ વર્ઝન ૬.૧પ રજુ કરીએ છીએ જેમાં એક્ટિવિટી નિર્દેશકોમાં આપ કોઇપણ બે એક્ટિવિટીનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત જો બીજા સત્રમાં કોઇ વિદ્યાર્થી દાખલ થયો હોય કે શાળા છોડી અન્ય જગ્યાએ ગયો હોય તો તેના માટેની સુવિધાની વ્યવસ્થા કરેલ છે. જો કોઇ પ્રશ્ન હોય તો હેલ્પ મેનુમાં ચેક કરી લેશો. ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લીક કરશો.


TO DOWNLOADCLICK HERE

0 comments:

Post a Comment

 
Top