મિત્રો આપશ્રીઓ માટે સાતમા પગાર પંચ માટે એક એડવાન્સ શીટ મુકી રહ્યો છું જેમાં આપ Idividual (વ્યક્તિગત) અને General (સામુહિક) કર્મચારીઓ માટે ગણતરી કરી શકો છો.તફાવત પણ વ્યક્તિગત અને સાામુહિક પત્રક મેળવી શકો છો. ઘરભાડામાં છઠ્ઠા પગાર પંચ મુજબ તેમજ સાતમા પગાર પંચ મુજબ ડ્રોપટાઉનમાંથી સિલેક્ટ કરીને મેળવી શકો છો તથા જરૂરી ફેરફાર પણ કરી શકો છો. શીટ ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લીક કરો.TO DOWNLOAD : CLICK HERE

2 comments:

 
Top