નમસ્કાર મિત્રો ધો.૯ અને ૧૦ ના SCE પત્રકમાં કેટલાક સુધારા સાથે વર્ઝન ૬.૧૮ રજુ કરી રહ્યા છીએ. તો નવા વર્ષમાં ડાઉનલોડ કરી ઉપયોગ કરશો.
આ વર્ઝનમાં નવું શું છે?
૧. રફકામ માટે નવી શીટ્સ જે પ્રિન્ટ કરી વિષય શિક્ષકોને આપવી જેમાં તેઓ વિદ્યાર્થીની ક્ષમતા મુજબ માર્કસ આપશે. આ શીટ સાચવવાની છે. જે ઇન્સપેક્સન વખતે અધિકારીશ્રી જો માગે તો આપવાની રહેશે.
ર. જરૂરી શીટ્સમાં અમુક ભાગ ફ્રીજ કરવામાં આવેલ છે. જેથી વારંવાર સ્ક્રોલ કરવાની જરૂરત રહે નહિ.
૩. ઉત્તર બુનિયાદી જેવી શાળાઓમાં જ્યાં ચિત્રકામ વિષય ચાલતો ન હોય તો તેઓ જો અન્ય વિષય સિલેક્ટ કરશે તો FA 3 અને FA 4  માં ૨૦ ગુણ ની જગ્યાએ ૩૦ ગુણ આવી જશે.
ખાસ નોંંધ :- કોઇ પણ જગ્યાએ  કૃપા કરી અન્ય શીટમાંથી કોપી-પેસ્ટ કે કટ-પેસ્ટ કરશો નહિ.
SCE STD-9 TO DOWNLOAD : CLICK HERE
SCE STD-10 TO DOWNLOAD : CLICK HERE
SCE STD 9 & 10 RAR File : CLICK HERE

0 comments:

Post a Comment

 
Top