નમસ્કાર મિત્રો, આપશ્રી જેની લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા તે ધોરણ ૧૦નો  એન.સી.ઇ.આર.ટી. આધારિત રીઝલ્ટનો પ્રોગ્રામ મુકવા જઇ રહ્લો છું. આ રીઝલ્ટ શીટ બોર્ડની ગાઇડલાઇન મુજબ બનાવેલ છે તેમ છતાં કોઇ ક્ષતિ જણાય તો આપ મને ધ્યાન દોરજો જેથી તેમાં યોગ્ય ફેરફાર કરી શકાય. મહેરબાની કરીને આ શીટ ડાઉનલોડ કરી તેમાં ૧૦ થી ૧૫ વિદ્યાર્થીઓ માટે ડેમો કરી ચેક કરી લેશો જેથી કોઇ ક્ષતિ હોય તો અત્યારેજ સુધારો થઇ શકે જેથી આપણા બધાનો સમય બચી શકે. બીજો કોઇ ફેરફાર જણાશે તો સમય મળે સુધારો કરવામાં આવશે. જો મને ફોન કરવા માગતા હો તો બને ત્યાં સુધી શાળા સમય બાદ એટલેકે સાંજે ૬:૦૦ વાગ્યા પછીજ મને કોલ કરવા નમ્ર વિનંતી છે.  આપના સુચનો આવકાર્ય છે.
 - સતનામ પટેલ
સુધારો :- આ શીટમાં GEN Slip નામની બે શીટ્સ ઉમેરવામાં આવી છે. આ શીટમાં તમામ વિષયની સ્લિપ આવી જશે જેથી પ્રિન્ટ કરતી વખતે ઓછા કાગળનો ઉપયોગ કરી શકાય. આપણે ઇકો-ફ્રેન્ડ્લી બનીએ. 
ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લીક કરશો. 

TO DOWNLOAD : CLICK HERE


0 comments:

Post a comment

 
Top