Result Sheet Std-9 2020-21
નમસ્કાર મિત્રો, ગુ.મા.અને ઉ.મા.બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2020-21 માટે ધોરણ ૯ અને ધોરણ ૧૧ માટે માસ પ્રમોશનના આધારે પરિણામ પત્રક તૈયાર કરવા માટે જે સૂચનો કરવામાં આવેલા હતા તે મુજબની ધો.૯ની એક્સેલ શીટ રજુ કરી રહ્યો છું.તો શીટનો  ઉપયોગ  કરી  સરળતાથી  પરિણામ તૈયાર કરવા, શીટ ને ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લીક કરો. ધો.૯ની શીટ પરથી ધો.૧૧ સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ તૈયાર કરવા વિષયો બદલી શકાશે.

નોંધ :- શીટનો ઉપયોગ કરતાં પહેલાં શીટમાં કાલ્પનિક માર્કસ નાખીને ચેક કરી લેશો જેથી પાછળથી કોઇ સમસ્યા આવે નહિ.


TO DOWNLOAD : CLICK HERE

Next
This is the most recent post.
Previous
Older Post

0 comments:

Post a comment

 
Top