અહી તા 27-7-2014 રોજ લેવાયેલ માધ્યમિક શિક્ષકની TAT Exam ની Secondary TAT-2014 Official Answer key આપેલ છે. TAT Exam ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવે છે. આ પરિક્ષામાં પ્રથમ વિભાગમાં 150 ગુણ અને બીજા વિભાગમાં 100 જે તે વિષય નું પેપર હોય છે આ બંને પેપરમાંથી પરિક્ષાર્થીએ પાસ થવા માટે 125 ગુણ લાવવાના હોય છે. બોર્ડની સાઈટનું થોડુ સર્વર ડાઉન હોવાથી DOWNLOAD કરવા થોડી તકલિફ પડી શકે છે આપને કદાચ The system cannot find the path specified. સંદેશ પણ દેખાય
.
Secondary TAT-2014 Official Answer key ડાઉનલોડ કરવા નીચેની લીક પર ક્લિક કરો
Sir hju answer key khulti nthi...
ReplyDelete