CCC Exam Related Question and Anwer

CCC Exam  Related Question and Answer નમસ્કાર   ઘણા મિત્રો   CCC Registration ને લગતા ઘણા પ્રશ્નો ફોનથી   પૂછાતા હો...

CCC Exam Related Question and Answer

CCC Exam Related  Question and Anwer
નમસ્કાર 
ઘણા મિત્રો CCC Registrationને લગતા ઘણા પ્રશ્નો ફોનથી પૂછાતા હોય છે CCCRegistration  ને લગતા પ્રશ્નો એના એજ હોય છે પણ ફક્ત પૂછનાર બદલાતા હોય છે,  
તો દરેક મિત્રને CCCRegistrationમાં ઉપયોગી  બને તેવા કેટલાક પ્રશ્નો અને તેના જવાબ અહી રજુ કરું છું.  જે આપને  જરૂર ગમશે.

Qus-1. CCC Registration કઈ વેબ પર જઈને કરી શકાય ?
Ans-   CCC Registration માટે  ccc.gtu.ac.in છે.
Qus-1.અત્યારે  CCC Registration  કોણ કરી શકે  ?

Ans-   CCC Registration જેમને 31મી માર્ચ 2015 સુધી  વંચિત રહેલા કર્મચારીઓ (1) લાંબાગાળાની  નિમણુંક ની બહાલી (2) ઉચ્ચત્તર પગાર ધોરણ (3) બઢતી  માટે જ શરુ કરેલ છે  

Qus-3 CCC Registration કર્યા તેનું  ફોર્મ કેવી રીતે ભરી શકાય ?
Ans-   CCC Registration કર્યા તેનું  ફોર્મ ભરવા માટેનો વિડીયો જોવો અહી ક્લિક કરો 

Qus-4 CCCRegistration કર્યા પછી તેનું ચલન કેવી રીતે કાઢવું ?
Ans-  CCC Registration કરી તેના ચલન કાઢવા માટેનો વિડીયો જોવો ક્લિક કરો  

Qus-4 CCCRegistration ફોર્મ  સાથે કયા ડોક્યુમેન્ટ  જોડીને GTU ને મોકલવા ?
Ans- CCC Registration ફોર્મ  સાથે ચલન( કે ઓનલાઈન પેમેન્ટની કોપી) અસલી કોપી + ઓળખના પુરાવા માટે ચુંટણી કાર્ડ, પણ કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સઆધારકાર્ડ માંથી કોઈ  એક પુરાવો ડોક્યુમેન્ટ  જોડીને GTU ને મોકલવા.

Qus-6  બધા  આધાર પુરાવા ( ડોક્યુમેન્ટ) GTUને  કયા સરનામે મોકલવા ?
Ans-   GTUને  નીચેના  સરનામે મોકલવા 
            The Registrar,
            Gujarat Technological University
            Nr.Vishwakarma Government Engineering College
            Nr.Visat Three Roads, 
            Visat - Gandhinagar Highway
            Chandkheda, Ahmedabad
            Gujarat

Qus-7  CCC Exam  કેટલા માર્કસે પાસ ગણાય   ?
Ans-   CCC Examમાં  થીયેરી  અને  પ્રેક્ટીકલ એમ  બંને વિભાગમાં પાસ થવું જરૂરી છે.  દરેક  વિભાગમાં  પાસ થવા માટે  ઓછામાં ઓછા 25 માર્ક્સ લાવવા જરૂરી છે. 

Qus-8  કોઈ CCC Exam વર્ષમાં પાસ કરે અને તેને નવું પગારધોરણ 2009 મળવા પાત્ર હોય તો તેનો લાભ વર્ષથી મળે કે 2009 થી ?
Ans-   મારું જાણ  મુજબ  લાભ  તમે CCC  Exam  પાસ કરો એટલે જયારથી નવું પગાર ધોરણ મળવા પાત્ર હોય તે વર્ષથી(2009) મળે.

COMMENTS

BLOGGER: 3
  1. જયભારત સહ જાણવાનું કે મે CCC પરીક્ષા આપવા માટે છઠ્ઠા તબક્કામાં તા.૩૧/૧૨/૨૦૧૪ ના રોજ રજીસ્ટ્રેશન કરેલ છે. પરંતુ ઓનલાઈન ફી પેમેન્ટ કરતા રજીસ્ટ્રેશન નંબર C1501060567 ના બદલે ભૂલથી C151060567 લખાઈ ગયો છે. તો શું આ ફોર્મ યોગ્ય ગણાશે કે રિજેક્ટ થયેલ એ જણાવશો. જો ફોર્મ રીજેક્ટ ગણાય તો બીજું ફોર્મ ભરવા માટે વહેલી તકે જવાબ આપવા વિનંતી..

    ReplyDelete
  2. milanbhai vaheli take navu bhari dyo junu rejetc tha jase karan ke pament bija no nu 6e mate navu j bhari lyo

    ReplyDelete
  3. mare ccc 5 phase ni hall ticket nathi nikdti mro application no : c141201198

    ReplyDelete

Name

ANSWERKEY,3,Apps,13,balsrushti,2,Balvarta,2,blog,2,CCC material,22,ccc video,2,computer,2,Current Affairs in Gujarati,14,ENGLISH,5,excel,42,facebook video,3,General,2,General Knowledge In Gujarati,7,Gujarat Rojgar samachar,6,Gujarati,2,Gujarati Magazine,5,Gujarati E-Book,22,how to,2,jivan shikshan,2,job,2,MATHS,3,NMMS Exam,1,Primary Games.,1,Rationcard,1,Result,1,science-technology slideshow,1,Social Science,1,STD - 10 Gujarati,13,talati bharti,2,talati bharti material,5,tet/htat/tat,3,Textbooks,4,Video,8,web links,11,
ltr
item
EduSafar: CCC Exam Related Question and Anwer
CCC Exam Related Question and Anwer
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEg3anhdlaNCVKGR1n4p4WD6x2yr2Sis3bJ8KgGQVGblUWOTMm2iD5rU_ry4C6Zqxa2CQQJTE11psbQSF5E3ScLiwIeiq8FgYBYBcHPxhWjpVsPvh6Y1tLqXK58wPA20BxRV2RHslXqqlE0/s1600/CCC+Exam+Related++Question+and+Anwer.jpg
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEg3anhdlaNCVKGR1n4p4WD6x2yr2Sis3bJ8KgGQVGblUWOTMm2iD5rU_ry4C6Zqxa2CQQJTE11psbQSF5E3ScLiwIeiq8FgYBYBcHPxhWjpVsPvh6Y1tLqXK58wPA20BxRV2RHslXqqlE0/s72-c/CCC+Exam+Related++Question+and+Anwer.jpg
EduSafar
https://www.edusafar.com/2014/09/ccc-exam-related-question-and-anwer.html
https://www.edusafar.com/
https://www.edusafar.com/
https://www.edusafar.com/2014/09/ccc-exam-related-question-and-anwer.html
true
7613252615550773563
UTF-8
Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS PREMIUM CONTENT IS LOCKED STEP 1: Share to a social network STEP 2: Click the link on your social network Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy Table of Content